Vahali dikri yojna વ્હાલી દીકરી યોજના 2023

Vahali dikari yojna
વ્હાલી દીકરી યોજના 2023,લાભ કઈ રીતે લેવો, વાંચો સંપૂર્ણ માહિતી

વ્હાલી દીકરી યોજના 2023 ફોર્મ, માહિતી, ડોક્યુમેન્ટ, સંપર્ક કચેરી
વ્હાલી દીકરી યોજના બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન અંતર્ગત ગુજરાતમાં દીકરીઓના જન્મના દરમાં વધારો કરવા, દીકરીના માતા પિતાની સામાજિક અને આર્થિક સ્થિતિને સંગીન બનાવવા તથા શિક્ષણમાં બાળકીઓના ડ્રોપ આઉટનું પ્રમાણ ઘટાડવા ગુજરાત સરકારે વ્હાલી દીકરી યોજના અમલમાં મૂકી છે.

Vahali Dikri Yojana in Gujarati | Vahali Dikri Yojana in Gujarati 2023 : વ્હાલી દીકરી યોજના અરજી ફોર્મ 2023 offficial website,PDF Form Download All information

Vhali dikri yojna

વ્હાલી દીકરી યોજના અરજી ફોર્મ 2023

યોજનાનું : નામ વ્હાલી દીકરી યોજના

લાભાર્થીઓ : ગુજરાત ની દીકરીઓ

માહિતીની ભાષા : ગુજરાતી

હેતુ : ગુજરાતમાં દીકરીઓનું પ્રમાણ વધારવું અને તેમજ દિકરીઓને શિક્ષણ પ્રાપ્ત કરાવ્યું
મળવાપાત્ર રકમ એક લાખને દસ હજાર રૂપિયા (1,10,000)

અરજી કરવાનો સમય : દીકરી ના જન્મ પછી એક વર્ષના સમય દરમ્યાન કરવા નો રેહ છે.

વ્હાલી દીકરી યોજના નો હેતુ  Purpose of Vahli Dikri Yojana 2023

Vhali dikri yojna

આમ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વ્હાલી દીકરી યોજના નો મુખ્ય હેતુ એ છે કે જ્યારે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને આર્થિક રીતે સહાય આપવામાં આવે છે.
આ સહાય એક લાખની દસ રૂપિયા સુધી આપવામાં આવે છે
અને આ સહાય મા ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વહાલી દીકરી યોજના નો મુખ્ય હેતુ એ છે કે જ્યારે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને આર્થિક રીતે સહાય આપવામાં આવે છે.આ સહાય એ એક લાખને દસ હઝાર રૂપિયા (1,10,000) સુધી આપવામાં આવે છે અને આ સહાય એ ત્રણ હપ્તામાં આપવામાં આવે છે.

વ્હાલી દીકરી યોજનામાં શું લાભ મળશે
  • દીકરીના પહેલા ધોરણમાં પ્રવેશ વખતે રૂ.૪૦૦૦/-ની સહાય.
  • દીકરી ધોરણ-૯માં આવે ત્યારે રૂ.૬૦૦૦/-ની સહાય.
  • દીકરી 18 વર્ષની વય વટાવે ત્યારે  રૂ.૧,૦૦,૦૦૦/- ની આર્થિક સહાય. આપવા મા આવે છે 
  • દીકરી પુખ્ત વયની થતા ઉચ્ચ શિક્ષણ અને તેના લગ્ન પ્રસંગ માટે યોજના અંતર્ગત સહાય.
વ્હાલી દીકરી યોજના માટે પાત્રતા
  • તા.૦૨/૦૮/૨૦૧૯ કે ત્યારબાદ જન્મેલ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.(દીકરી જન્મના એકવર્ષ ના સમયમર્યાદા માં નિયત નમુનાના આધાર પુરાવા સહીતની અરજી કરવાની રહેશે.
  • દંપતીની પ્રથમ ૩ સંતાનો પૈકીની તમામ દીકરીઓને યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
  • અપવાદરૂપ કિસ્સામાં બીજી અને ત્રીજી પ્રસુતિ વખતે કુટુંબમાં એક કરતા વધારે દીકરીઓનો જન્મ થાય અને દંપતીની દીકરીઓની સંખ્યા ત્રણ કરતા વધુ થતી હોય તો પણ તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
  • બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ની જોગવાઈઓ મુજબ પુખ્તવયે લગ્ન કરેલ હોય તેવા દંપતીની દીકરીઓને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
Vhali dikri yojna

વ્હાલી દીકરી યોજનાનો લાભ મેળવવા માટે જરૂરી  ડોકયુમેન્ટ
  • દીકરીના માતા-પિતાનો આવકનો દાખલો (૨,૦૦,૦૦૦ થી ઓછી આવક મર્યાદા)
  • દીકરીના માતા-પિતા નો આધાર કાર્ડ
  • દીકરીના માતા-પિતાનું જન્મનો પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/જન્મ દાખલો)
  • દીકરીના માતા-પિતા નું રહેઠાણ નો પુરાવો (લાઈટબીલ/વેરાબિલ)
  • દીકરી નો જન્મ દાખલો
  • દીકરીના માતાનો જન્મદાખલો/શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
  • દંપતીના જન્મેલા અને હયાત બાળકોના જન્મના દાખલા
  • વ્હાલી દીકરી યોજનાના સંદર્ભમાં સોગંધનામું
વ્હાલી દીકરી યોજના અરજી,ફોર્મ 
યોજનાનું ફોર્મ અને લાભ લેવા જીલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી ની કચેરી, ગ્રામપંચાયત, યુસીડી સેન્ટર અથવા સ્થાનિક આંગણવાડીનો સંપર્ક કરવો.

અથવા અમારી Whatsapp Channel , Telegram Channel મા ફોર્મ PDF આપેલ છે ત્યાંથી ડાઉનલોડ  કરી સક્સો. ચેનલ ની લીંક નીચે આપેલ છે

FAQ’s  વારંમવાર પુછાતા પ્રશ્નો

વ્હાલી દીકરી યોજનામાં કેટલી સહાય મળશે ?
આ યોજનાએ ગુજરાત સરકાર દ્વારા ગુજરાતની દીકરીઓને 1,10,000 રૂપિયા સહાય મળવાપાત્ર થશે.

વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે ફોર્મ ક્યાંથી લેવાનું રહેશે 
આંગણવાડી કેન્દ્ર માંથી, CDPO કચેરી ખાતેથી, જિલ્લાના બાળ મહિલા અધિકારીશ્રીની કચેરી પરથી વિનામૂલ્યે વહાલી દીકરી યોજના ફોર્મ આપવામાં આવ્યા છે.

અવ નવી રોજ માહિતી જાણવા માટે અમારી ચેનલ અને સોસીયમ મીડિયા ને ફોલ્લો કરો 
Follow us : Join link social media And Channel









Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.