કુંવરબાઈનું મામેરું યોજના શું છે?
કુંવરબાઈનું મામેરું યોજના એ ગુજરાત સરકાર ના સમાજ કલ્યાણ શાખા હેઠળ ચાલતી યોજના છે જેમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ ની કન્યા ને લાભ મળવાપાત્ર છે. તે છોકરીઓ ના લગ્ન થયા હોય પછી તે આ યોજના નો લાભ લઇ શકે છે. આ યોજનાને મંગળસૂત્ર યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે.
મંગળસૂત્ર યોજના માં અરજદાર ને સરકાર દ્વારા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. જે પહેલા રૂ.10,000 હતા હવે તેને વધારી ને રૂ. 12,000 કરી દેવામાં આવ્યા છે.
કુંવરબાઈનું મામેરું યોજના Kuvarbai nu Mameru Yojana
યોજનાનો હેતુ,લાભાર્થી
વેબસાઈટ : esamajkalyan.gujarat.gov.in
રાજ્યમાં જરૂરિયાતમંદ દીકરીઓને લગ્ન બાદ નાણાંકીય આપવામાં આવે છે.
ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવી કન્યાઓ
તારીખ-01/04/2021 પહેલાં લગ્ન કરેલા હોય તો તેવી કન્યાઓને 10,000 ३पिया सहाय
ગુજરાતની કન્યાઓએ તારીખ-01/04/2021 પછી લગ્ન કરેલા હોય તો તેવી કન્યાઓને 12,000 રૂપિયા સહાય
કુંવરબાઈનું મામેરું યોજના 2024 કોને લાભ મળે ? પાત્રતા અને માપદંડ
મિત્રો મંગળસૂત્ર યોજના યોજના માટે અરજી કરતા પહેલા તમારે યોજનાના યોગ્ય માપદંડો વિશે જાણવું જરૂરી છે.
• સૌપ્રથમ અરજી કરનાર ઉમેદવારો ગુજરાત રાજ્યના કાયમી નિવાસી હોવા જોઈએ.
• આ સુવિધા અરજદાર તેમની પુત્રીના લગ્ન સમયે મેળવી શકે છે.
• કુટુંબની બે(૨) પુખ્તવયની કન્યાના લગ્ન પ્રસંગ સુધી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર છે.
• કન્યાની ઉંમર લગ્ન સમયે ૧૮ વર્ષ અને યુવકની ઉંમર ૨૧ વર્ષ હોવી જોઇએ.
• ગ્રામીણ વિસ્તારમાં પરિવારની વાર્ષિક આવક રૂ. 1,20,000 થી વધુ ન હોવી જોઈએ.
• અને શહેરી વિસ્તાર માટે અરજદારની વાર્ષિક આવક રૂ. 1,50,000 થી ન હોવી જોઈએ.
• જો કોઈ કન્યા ના પુન: લગ્ન થાય તો તે લાભ લઈ શકશે નહિ.
• લગ્ન થયાના બે વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે.
• સાત ફેરા સમૂહલગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઇનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થશે.
કુંવરબાઈનું મામેરું યોજના માં કેટલી સહાય મળવાપાત્ર છે
Kuvarbai nu Mameru Yojana
કુંવરબાઇના મામેરાની યોજના હેઠળ (તા. ૧/૪/૨૦૨૧ પછી લગ્ન કરનાર કન્યાને) સુધારેલા દર મુજબ રૂ.૧૨૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે જયારે આ તારીખ પહેલા લગ્ન કરનાર કન્યાને જુના દર મુજબ રૂ.૧૦૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે.
મંગળસૂત્ર યોજના યોજના ની સહાય ચેક દ્વારા મળવાપાત્ર છે. જે કન્યા ના નામ પર આપવામાં આવશે.
કુંવરબાઈનું મામેરું યોજના માટે જરૂરી દસ્તાવેજ
• કન્યાનું આધાર કાર્ડ
• કન્યાનું ચૂંટણીકાર્ડ
• કન્યાના પિતા/વાલીનું આધાર કાર્ડ
• કન્યા નો જાતિનો દાખલો
• યુવક નો જાતિનો દાખલો (જો હોય તો)
• રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો
• કન્યાની જન્મ તારીખનો આધાર (L.C. / જન્મ તારીખનો દાખલો / અભણના કિસ્સામાં સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)
યુવકની જન્મ તારીખનો આધાર (L.C. / જન્મ તારીખનો દાખલો / અભણના કિસ્સામાં સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)
• લગ્ન નોંધણી પ્રમાણપત્ર (મેરેજ સર્ટિફિકેટ)
• બૅંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે)
• કન્યાના પિતા/વાલીનું એકરારનામું
• કન્યાના પિતા/વાલીનું બાંહેધરીપત્રક
• જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો

કુંવરબાઈનું મામેરું યોજના 2024 માટે અરજી કેવી રીતે કરવી?
કુંવરબાઈનું મામેરું યોજના 2022 સરકારી યોજના માટે અરજી તમે સમાજ કલ્યાણ ની વેબસાઈટ પર જઈ ને કરી શકો છો.
1. સૌપ્રથમ તમારે તેમાં રજિસ્ટ્રેશન કરવું પડશે અને id અને Password તમારા ઇમેઇલ આઇડી માં મોકલવામાં આવશે.
2. રજિસ્ટ્રેશન કર્યા પછી એ આઇડી પાસવર્ડ થી તમારે તેમાં લોગીન કરવાનું રહેશે.
3. અને ત્યાર બાદ તમારે કુંવરબાઈ નું મામેરું યોજના પર ક્લિક કરવાનું રહેશે.
4. ત્યારબાદ તમારે તેમાં બધી વિગતો ભરવાની રહેશે.
5. ત્યાર બાદ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવામાં રહેશે.
6. એકરાર નામુ ડાઉનલોડ કરી ને તેમાં વિગતો ભરવાની રહેશે અને તેને અપલોડ કરવાનું રહેશે.
J
પ્રશ્ન 1: કુંવરબાઈનું મામેરું યોજના 2024 નો લાભ કોણ લઈ શકે?
જવાબ : અનુસૂચિત જાતિની અને જનજાતિ ની પુખ્ત વયની બે કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઇના મામેરાની યોજના નો લાભ લઇ શકશે.
પ્રશ્ન 2 : કુંવરબાઈનું મામેરું યોજના કેટલી સહાય મળે છે?
જવાબ : કુંવરબાઇના મામેરાની યોજના હેઠળ (તા. ૧/૪/૨૦૨૧ પછી લગ્ન કરનાર કન્યાને) સુધારેલા દર મુજબ રૂ.૧૨૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે જયારે આ તારીખ પહેલા લગ્ન કરનાર કન્યાને જુના દર મુજબ રૂ.૧૦૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે.
પ્રશ્ન 3: કુંવરબાઈનું મામેરું યોજના 2024 sarkari yojana ની ઓફિસિયલ વેબસાઈટ શું છે?
જવાબ: કુંવરબાઈનું મામેરું યોજના 2024 sarkari yojana ની ઓફિસિયલ વેબસાઈટ
https://esamajkalyan.gujarat.gov.in

પ્રશ્ન 4 : કુંવરબાઈનું મામેરું યોજના 2024 નો લાભ લેવા માટે કેટલી આવક મર્યાદા જોઈએ? જવાબ : ગ્રામીણ વિસ્તારમાં પરિવારની વાર્ષિક આવક રૂ. 1,20,000 થી વધુ ન હોવી જોઈએ. અને શહેરી વિસ્તાર માટે અરજદારની વાર્ષિક આવક રૂ. 1,50,000 થી ન હોવી જોઈએ
Follow us : join link
nstagram
https://instagram.com/trisha_e_center
Telegram channel
https://t.me/trishaecenter
WhatsApp channel
https://whatsapp.com/channel/0029Va5IyNx3mFY8Sd3QwQ
https://instagram.com/trisha_e_center
Telegram channel
https://t.me/trishaecenter
WhatsApp channel
https://whatsapp.com/channel/0029Va5IyNx3mFY8Sd3QwQ